Aapnu Gujarat
National

PM મોદીની પેરાલિમ્પિકના ખેલાડી સાથે મુલાકાત

વડાપ્રધાન મોદીએ આજે ભારતીય સ્ટાર પેરાલિમ્પિક ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી.ભારતે ૧૯ મેડલ જીતી દેશને ગૌરવ અપાવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોક્યો પેરાલિમ્પિકના વિજેતા ખેલાડીઓ સાથે વાતચીત પણ કરી હતી. ભારતીય ટીમ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.ટોક્યો જતા પહેલા પીએમ મોદીએ ખેલાડીઓ સાથે વાત કરી હતી.સમગ્ર ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. કેન્દ્રિય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે આ અંગે જાહેરાત કરી હતી.

Related posts

हंगेवाडी येथे महासंघांचे चेअरमन रणजितसिंह देशमुख यांच्याकडुन विविध विकास कामांचे उद्घाटन संपन्न

aapnugujarat

सुप्रीम कोर्ट: एफसीआरए के प्रावधानों में संशोधनों की संवैधानिक वैधता बरकरार रखी, कहा…

aapnugujarat

સંપૂર્ણ લોકડાઉન જરૂરી: રાહુલ ગાંધી

editor

Leave a Comment

UA-96247877-1