Aapnu Gujarat
ગુજરાત

લીંબડી કેળવણી મંડળ દ્વારા બાળકોને સન્માનિત કરાયા

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

વિદ્યાર્થીઓમા અલગ અલગ પ્રકારની સ્કિલ એટલે કે આવડત છુપાયેલી હોય છે પણ વિદ્યાર્થી કાળ દરમિયાન આ આવડતો શિક્ષક દ્વારા બહાર લાવવામાં આવતી હોય છે ત્યારે લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જીએસ કુમાર વિદ્યાલયમા પણ આવી કઈ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ડાંસ સેવા સદન ખાતે કરવામાં આવતા આજ રોજ લીંબડી શ્રી જીએસ કુમાર વિદ્યાલય ખાતે આ ગૃપ ડાંસ કરલ વિદ્યાર્થીઓને મુમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં જેથી વિદ્યાર્થીઓમા એક ઉત્સાહ આવે

Related posts

ગીરમાં વન વિભાગે ૫૦૦થી વધુ કૃત્રિમ વોટર પોઈન્ટસ તૈયાર કર્યા

aapnugujarat

રૂપાણી સરકારે પસંદગી પામેલા ૨૬૫ ડોક્ટર્સને નથી આપી નિમણૂંક

editor

डेन्ग्यु के आधिकारिक केस जारी होने पर तंत्र की पोल खुली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1