Aapnu Gujarat
ગુજરાત

સુત્રાપાડાની ઘંટીયા પ્રા.શાળામાં 75 માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ

શૈલેષ વાળા, પ્રાચી સુત્રાપાડા

સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાથમિક શાળામાં 75 સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાસલી સીટના જિલ્લા પંચાયતના સદસ્ય રાજવીર સિંહ ઝાલા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય રાજવીર સિંહ ઝાલા તથા કાસમ ભાઈ બાસઠીયા રીટાયર્ડ કલેકટર તથા ભરતભાઈ સરપંસ તથામહેન્દ્રભાઈ નાઘેરા, દિલીપભાઈ જાદવ,ધર્મેશભાઈ પરમાર,કાળુભાઇ રાઠોડ,મુકેશભાઈ ઝાલા,રાકેશભાઈ વાળા,
સ્ટાફ ગણ,વાલીગણ ,વિદ્યાર્થીમિત્રો અને ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સભ્યો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમની સાથે સાથે શાળામાં બાળકો ના વાલીઓની એક મીટિંગ પણ યોજવામાં આવી હતી જેમાં શાળાના શિક્ષણને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરી અને નવી smc ની રચના કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી….અને શાળાના આચાર્યશ્રી ગોવિંદભાઇ વાળા સાહેબે તમામનો આભાર માન્યો હતો….

Related posts

पुलिस ने अल्पेश की पैदलयात्रा कलेक्टर ऑफिस पास रोक दी

aapnugujarat

સૌરાષ્ટ્રમાં લોકડાયરાઓમાં પૈસા ઉડાડવાની પરંપરા,ગોંડલના લોક ડાયરામાં ભાજપના મંત્રીએ કર્યો રૂપિયાનો વરસાદ

aapnugujarat

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ , વડોદરા દ્વારા ગરીબોને ધાબળાનું વિતરણ કરાયું

editor

Leave a Comment

UA-96247877-1