Aapnu Gujarat
રમતગમત

સ્ટાર બોક્સર મેરી કોમ રસાકસી બાદ મેચ હારી

આજે ટોક્યો ઓલિમ્પિક્સનો 7 મો દિવસ છે.આજે ભારતની સ્ટાર બોક્સર મેરી કોમ અને કોલમ્બિયાની વિક્ટોરિયા ઇનગ્રિટ વેલેંસિયા વચ્ચે મેચ યોજાઈ હતી. 51 કિલોગ્રામ વેઇટ કેટેગરીની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં મેરી કોમને કોલમ્બિયાની વિક્ટોરિયા ઇનગ્રિટ વેલેંસિયાએ હરાવી હતી.મેરીકોમ મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.તીરંદાજી, હોકી, બેડમિન્ટન અને બોક્સિંગમાં જીત મેળવી છે.તીરંદાજી અતાનુ દાસે પુરૂષોની વ્યક્તિગત વ્યક્તિમાંથી છેલ્લા 8 માં સ્થાન મેળવ્યું છે.  બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. બોક્સર સતિષ કુમાર 91  કિગ્રા વર્ગમાં અંતિમ-8 માં પહોંચી ગયો છે. પુરૂષોની હોકી ટીમે સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. તેઓએ રિયો ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિનાને 3-1થી હરાવી હતી.

Related posts

આવતીકાલથી ફ્રેન્ચ ઓપનની શરૂઆત : નડાલ હોટફેવરિટ

aapnugujarat

अब रणजी ट्राॅफी में J-K के लिए खेलेंगे लद्दाख के खिलाड़ी : विनोद राय

aapnugujarat

રવિ શાસ્ત્રી અને બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌર વચ્ચે ઈલુ-ઈલુ ?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1