Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અલાસ્કાના પેનિનસુલામાં ૮.૨ તીવ્રતાનો ભૂકંપ

અલાસ્કાના પેનીનસુલામાં ગઈ કાલ મોડી રાત્રે અલાસ્કા દ્વીપકલ્પમાં 8.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપને કારણે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર પેરીવિલે શહેરથી આશરે 91 કિમી દક્ષિણપૂર્વમાં હતું. દક્ષિણ અલાસ્કા અને અલાસ્કા દ્વીપકલ્પ માટે સુનામી ચેતવણી જાહેર કરવામાં આવી છે. અમેરિકન સરકારે દક્ષિણપૂર્વ અલાસ્કા માટે સુનામીની ચેતવણી પણ જાહેર કરી છે.આ ભૂકંપથી ખતરનાક સુનામી દરિયા કાંઠે શક્ય છે.

Related posts

ચીને પ્રથમ વખત પીઓકેને ભારતના ભાગ તરીકે દર્શાવ્યું

aapnugujarat

તુર્કી-સીરિયામાં ભૂકંપ બાદ મૃત્યુઆંક ૪૦,૦૦૦ને પાર

aapnugujarat

Hong Kong ‘Umbrella movement’ protest leader Joshua Wong released from prison

aapnugujarat

Leave a Comment

UA-96247877-1