Aapnu Gujarat
ગુજરાત

પઠાણી ઉઘરાણી કરતા હિંમતનગર નગરપાલિકાના કર્મચારી વિરુધ્ધ ફરિયાદ

દીગેશ કડિયા, સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મહાવીરનગર ખાતેના કેનાલ રિવરફ્રન્ટમાં કિસન સેન્ડવીચ નામની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતી વિધવા મહિલાને હિંમતનગરપાલિકા નગરપાલિકાના કર્મચારી કેયુર મહેતા દ્વારા વિધવા મહિલાને રિવરફ્રન્ટ ઉપર લારીના ભાડા મામલે અભદ્ર વર્તન ફોન પર કરેલ અને પાલિકાના કર્મચારીએ આખરે આ વિધવા મહિલાને વ્યાજવા રૂપિયા લઇ પાલિકામાં ભાડુ ભરવા મજબુર કરતા જેનું ફોન રેકોર્ડિંગ વાઇરલ થયેલ હતું લોકડાઉન બાદ ખાણી – પીણી ના ધંધા પડી ભાગ્યા છે ત્યારે પાલિકાના કર્મચારી દ્વારા ભાડા બાબતે આ વિધવા મહિલાને માનસિક અને આર્થીક હેરાનગતિ થી પરેશાન વિધવા મહિલાએ અંતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહીત કમિશ્નર નગરપાલિકા, મહિલા આયોગ,જિલ્લા કલેક્ટર, પોલિસ વડા,ચીફ ઓફિસર હિંમતનગર પાલિકા, સ્થાનિક પોલિસી મથકમાં પઠાણી ઉઘરાણી કરનાર પાલિકાના કર્મચારી વિરુદ્ધ રાજ્ય સરકારને લેખિત ફરિયાદ કરી વિધવા મહિલાએ ન્યાયની માંગણી કરી છે જોવાનું રહ્યું કે નારી સન્માન અને નારી સંરક્ષણ ની વાતો કરતી સરકાર અને વહીવટી તંત્ર આ વિધવા મહિલા મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવી રહેલ વિધવા મહિલાને ક્યારેય ન્યાય મળશે તે જોવાનું રહ્યું

Related posts

હાર્દિક કોંગ્રેસમાં જોડાવાને લઇ રાજકીય હલચલ વધુ તીવ્ર થઇ

aapnugujarat

કોંગ્રેસે લોકોને મફતનું લેવાની આદત પાડી : મનોહરલાલ ખટ્ટર

aapnugujarat

એમબીબીએસ વિદ્યાર્થીઓ ફીની ચૂકવણી હપ્તે-હપ્તે કરી શકશે : નાયબ મુખ્યમંત્રી

editor

Leave a Comment

UA-96247877-1