Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં એશિયાટિક લાયન્સની સંખ્યામાં વધારો

રાજ્યમાં એશિયાટિક લાયન્સની સંખ્યમાં સતત વધારો થઇ રહ્યો છે. ૨૦૨૧ માં વન વિભાગના કર્મચારીઓ દ્વારા પુન અવલોકનમાં સાવજાેની ૬૭૪ સંખ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ સમગ્ર એશિયમાં ગીરના જંગલમાં જ એશિયાટિક લાયન્સ જાેવા મળે છે.
ગુજરાતમાં સિંહોનું સારા પ્રમાણમાં સંવર્ધન થઇ રહ્યુ છે.રાજ્યમાં સિહોંની ગણતરી દર ૫ વર્ષ કરવામાં આવે છે. છેલ્લે ૨૦૧૫ સિંહોની ગણતરી કરવામાં આવી ત્યારે તેની સંખ્યા ૫૨૩ હતી. આ મામલે વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોનાના કારણે ચાલુ વર્ષે સિંહોની ગણતરી થઇ શકી નથી પરંતું પનમ અવલોકનમાં સિંહની વસ્તી ૬૭૪ હોવાનું જાણવા મળ્યુ છે.

Related posts

वांटेड आतंकी युसूफ अब्दुल वहाब गिरफ्तार

aapnugujarat

કેન્સલ થઈ ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનો

editor

પેપર લીક : માસ્ટર માઇન્ડ નિલેશને પકડવા તૈયારીઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1