Aapnu Gujarat
ગુજરાત

અમીરગઢના આબુ હાઈવે પર અકસ્માત

અમીરગઢથી અમારા સંવાદદાતા જીતેન્દ્ર અગ્રવાલ જણાવે છે કે, ભાગ્યોદય હોટલ પાસે સ્વીફ્ટ કાર નો અકસ્માત સર્જાયો હતો.રાજસ્થાન થી સ્વીફ્ટ કાર પાલનપુર તરફ જઈ રહી હતી.તે દરમ્યાન ગાડી ચાલકને ઝોકું આવી જતાં ગાડી પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. સવારે છ વાગ્યાના સુમારે બનાવ બન્યો હતો.આ અકસ્માત સર્જાતા એલ એન્ડ ટી વિભાગ ને જાણ કરાતા તે પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.108 ઘટનાસ્થળે આવી ઘાયલોને સારવાર માટે પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતમાં મોટી જાન હાની ટળી હતી.

Related posts

ઓઢવમાં રોડ પર હીટ એન્ડ રનમાં ઘવાયેલા વૃદ્ધનું મોત

aapnugujarat

મુખ્યમંત્રીશ્રીએ ૬૧મા જન્મદિવસનો પ્રારંભ પૂર પ્રભાવિત નાણોદરના ગ્રામજનો સાથે સંવાદ કરીને કર્યો 

aapnugujarat

કાશ્મીરના ટેલેન્ટ શોમાં અમદાવાદના દિવ્યાંગ બાળકો સૌ પ્રથમવાર પ્રતિભા બતાવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1