Aapnu Gujarat
ગુજરાત

આરોગ્ય વિભાગના અધિકારીઓ કોરોના ગાઇડલાઇન્સની ઐસી કી તૈસી કરી

સાબરકાંઠાથી અમારા સંવાદદાતા દીગેશ કડિયા જણાવે છે કે,સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ક્રમાંચારીઓએ કોરોના ગાઈડ લાઈનની ઐસી કી તૈસી કરી હતી. ઇડરના તાલુકા હેલ્થ ઓફિસર કે.એસ.ચારણએ ફેરવેલ પાર્ટી યોજી હતી.એક ખાનગી વોટર પાર્કમાં ૩૫થી વધુ લોકોને પ્રમોશનની પાર્ટી આપી હતી.ઈડરના જ એક પી.એચ.સી સેન્ટરના મેડીકલ ઓફિસરે ફોટો વાયરલ કર્યા હતા.આ પાર્ટીમાં અધિકારીઓ અને કર્મચારીઓ માસ્ક વગર પાર્ટી માણતા નજરે ચડ્યા હતા.આમ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાની ગાઈડલાઈન્સ નો ભંગ કરતા નઝરે પડ્યા હતા.

Related posts

जीएसटी के विरूद्ध फर्निचर के व्यापारी भी मैदान में : बंद रखा

aapnugujarat

માંગરોળ નજીક કાર પલટી ખાતાં ૪ યુવકના કરૂણ મોત

aapnugujarat

૧૧ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે સાતની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1