Aapnu Gujarat
ગુજરાત

25 વર્ષ બાદ ગુજરાતના દરિયાકાંઠે લાગ્યું 10 નંબરનું સિગ્નલ

મહેસાણાથી અમારા સંવાદદાતા મહેશ આસોડીયા જણાવે છે કે,ગુજરાતમાં તૌકતે વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યું છે અને તોફાન આજે રાત્રે ગુજરાતને ટકરાય તેવી આશંકા છે. ત્યારે ગુજરાતના દરિયાકિનારા પર 25 વર્ષ બાદ 10 નં.નું સિગ્નલ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે વાવાઝોડાની અસર અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને બંદરો પર આ પ્રકારના નંબરના સિગ્નલ આપવામાં આવ્યા છે ત્યારે ગુજરાતના દરિયા કિનારાના ગામેગામ ખાલી કરાવવામાં આવી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતા ને ચેતવણી આપવામા આવી રહી છે કે આવનાર વાવાઝોડા સામે કેવી રીતે આપણુ રક્ષણ કરવુ તેની જીલ્લા પોલીસ લોકો ને નિચાણ વાળા વિસ્તાર મા રહેતા લોકોએ પોતાના હાલના રહેણાક સિવાય અન્ય જગ્યા એ રહેવાની તથા પોતાના પરિવાર નુ ખાસ દયાન રાખવુ તેવી મહેસાણા પોલીસ દ્વારા જાણ કરવામા આવેલ છે.

Related posts

અમદાવાદમાં રખડતા ઢોરોનો ત્રાસ

editor

હાર્દિક સહિત આંદોલનકારી સ્વાર્થની રાજનીતિ જ રમે છે : પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા હાર્દિક પર પ્રહાર

aapnugujarat

સાબરકાંઠા આરટીઓમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટને લઇ ભ્રષ્ટાચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1