Aapnu Gujarat
મનોરંજન

ટીવી સ્ટાર રૂબીના દિલેક COVID-19 પોઝીટીવ

કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે.તેમ કલાકારો આ ઝપેટમાં આવી રહ્યા છે.ટીવી સ્ટાર રૂબીના દિલેક પણ આ કોરોનાની ઝપેટમાં આવી છે. આ અંગે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેયર કરી માહિતી આપી હતી. આ પોસ્ટ માં લખ્યુ હતું કે,મારો રિપોર્ટ પોઝીટીવ છે.હાલ હું હોમ કોરેન્ટાઈન છું.મારા સંપર્કમાં આવેલ દરેક પોતાનો ટેસ્ટ કરાવી લે.

Related posts

મેગાન ફોક્સની કોમેડી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર ન મળતા રોકાઇ

aapnugujarat

બજાર ફિલ્મની રજૂઆતની તારીખને લઇ દુવિધા

aapnugujarat

સુશાંત સાથે સંબંધો અંગે વાત કરવા કૃતિનો ઇન્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1