Aapnu Gujarat
National

દેશના ૪૮માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા નિમણુક

જસ્ટિસ એન.વી રમનાની ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા તરીકે ની જવાબદારી સોપવામાં આવી છે.જસ્ટિસ એન.વી રમનાએ દેશના ૪૮માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકેની જવાબદારી સાંભળી હતી.જસ્ટીસ બોબડે ૨૩ એપ્રિલ એ નિવૃત થઈ ગયા છે. તેમના દ્વારા જ એન.વી રમના ના નામનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો.

Related posts

ભાસ્કર ગ્રુપ પર આવકવેરા વિભાગની મોટી તવાઈ

editor

મહિલા હોકી ટીમ સાથે પીએમ મોદીએ કરી વાત,જાણો પીએમ મોદીએ શું કહ્યુ?

editor

અક્ષય કુમારની માતાનું નિધન, મુંબઈ વિલે પાર્લેમાં અંતિમવિધિ

editor

Leave a Comment

UA-96247877-1