Aapnu Gujarat
મનોરંજન

જહાન્વી કપૂર નો વેડિંગ લૂક વાયરલ

જહાન્વી કપૂર બોલીવુડની ઉભરતી એક્ટ્રેસ છે.થોડા દિવસ આગાઉ જહાન્વીએ માલદીવ્સના ફોટોશ શેયર કર્યા હતા.જેમાં તે ખુબ જ આકર્ષિત જોવા મળી હતી.ત્યારે હવે જહાન્વીએ વેડિંગ આઉટફીટમાં પોતાના ફોટોશ શેયર કર્યા હતા.જેમાં હેવી લહેંગા માં અને સજેલી ધજેલી જહાન્વીના ફોટોસ સોશિયલ મીડિયામા ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. ગોલ્ડન,લાઈટ પીળો અને ઓરેન્જ-પીચ શેડ લહેંગામાં જહાન્વીનો લૂક કમાલ લાગી રહ્યો છે.જહાન્વી એ જણાવ્યું હતું કે, આ મેગેઝીન કવરની ફોટોસ પહેલાની છે.જે લોકડાઉન પહેલાં શૂટ કરવામાં આવ્યું હતું.કોરોનાની સ્થિતિ જોતા બધા સુરક્ષિત રહીએ અને સાવધાની દાખવીએ.

Related posts

आलिया अपकमिंग फिल्म कलंक के प्रमोशन में बिजी

aapnugujarat

પ્રતિક બબ્બર સાન્યા સાગર સાથે લગ્ન કરશે

aapnugujarat

‘डियर कॉमरेड’ के हिंदी रीमेक पर बोले करण जौहर : अभी किसी को भी साइन नहीं किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1