Aapnu Gujarat
મનોરંજન

કોમેડિયન સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે લગ્નગ્રંથીએ જોડાશે

ધ કપિલ શર્મા શોની પોપ્યુલર કોમેડિયન સુગંધા મિશ્રા અને કોમેડિયન સંકેત ભોસલે લગ્નના બંધને બંધાવા જઈ રહ્યા છે.જે અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરી આપી હતી.જેમાં લગ્નની તારીખ અને લગ્ન સ્થળ ની ડીટેલ શેર કરી હતી.૨૬એપ્રિલએ પંજાબના જલંધરમાં બન્ને લગ્નગ્રંથીએ જોડાશે.સુગંધાએ પ્રિ-વેડિંગ ની તસ્વીર શેર કરી જેમાં તેઓ ખુબ જ રોમેન્ટિક દેખાય રહ્યા છે.ફેન્સને પણ આ તસ્વીર ખુબ જ પસંદ આવી રહી છે.ફેન્સ એ લગ્નની શુભકામનાઓ પણ આપી હતી.

Related posts

‘ધનકુબેર’ એક્ટર્સની લિસ્ટમાં અક્ષય છઠ્ઠા સ્થાને

editor

શમશેરા ફિલ્મમાં રણબીર કપુરની સાથે વાણી દેખાશે

aapnugujarat

किक – २ अगली ईद पर होंगी रिलीज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1