Aapnu Gujarat
National

ભાસ્કર ગ્રુપ પર આવકવેરા વિભાગની મોટી તવાઈ

દેશના જાણીતા સમાચાર ભાસ્કર ગ્રુપની ઓફિસ પર આવકવેરા વિભાગે દરોડા પડ્યા છે.આવકવેરાના અધિકારીઓએ અમદાવાદ , જયપુર નોયડા અને ભોપાલ સહિતની ઓફિસો પર આઇટી વિભાગની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ ભાસ્કર ગ્રુપના અલગ અલગ ઠેકાણા પર ૮૦૦ જેટલા અધિકારીઓએ દરોડા પડ્યા છે.

Related posts

મધર ડેરીએ દુધના ભાવમાં વધારો કર્યો

editor

J P Nadda Live

editor

મુકેશ અંબાણી ટોપ 10 અમીરોની યાદીમાંથી બહાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1