Aapnu Gujarat
Uncategorized

ગઢાળા ગામમાં યુવાનનો પગ કુંકણી મશીનમાં આવતા કપાઈ ગયો

ઉપલેટા તાલુકાના ગઢાળા ગામમાં નરેશ ફોગાભાઈ ધ્રાંગુ નામના યુવાનનો પગ અકસ્માતે કુંકણી મશીનમાં આવી જતા કપાઈ ગયો હતો. યુવાન કપાસની સાઠી ટ્રેકટર વડે ફૂંકણી લગાવી ઉપાડી રહ્યો હોય એ દરમ્યાન ફૂંકણીમાં સાઠી ભરાઈ જતા પગથી કાઢવા જતા સાથળ સુધીનો પગ કપાઈ ગયો હતો. યુવાનને તાત્કાલિક ૧૦૮ મારફતે ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવાનની તબિયત સ્થિર હોવાનું અને કોઈ જોખમ ન હોવાનું તબીબો જણાવી રહ્યાં છે. યુવાનને બ્લડીંગ વધારે થઈ ગયું હોવાથી જેતપુર બ્લડ બેંકમાંથી યુવાનના પરિવારજનો દ્વારા બ્લડની બોટલોની વ્યવસ્થા કરવામાં આવી છે.


(વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

ગીર-સોમનાથ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા અને આશા ફેસીલેટર ૩૭ બહેનોનું બહુમાન કરાયું

aapnugujarat

रोहित शर्मा टेस्ट क्रिकेट में कर सकते हैं ओपनिंग : गिलक्रिस्ट

aapnugujarat

આલિયા સાથે કોઇ મતભેદ હોવાનો જેક્લીનનો ઇનકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1