Aapnu Gujarat
ગુજરાત

વિજાપુરમાં સરદાર જ્યંતિની ઉજવણી કરાઈ

વિજાપુરમાં સરદાર સાહેબની જન્મ જ્યંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ, જીલ્લા પ્રમુખ નિતિન પટેલ, આશ સ્કુલ ટ્રસ્ટી જે.પી.પટેલ, અશોકપટેલ, પ્રમુખ રાજુભાઈ, પૂર્વ મહામંત્રી સંજય પટેલ, રોટેરિયન પરેશભાઈ, સોમાભાઈ, સેકન્ડરીના આચાર્ય કંદર્પ પટેલ, શિક્ષકગણ, સરપંચ માધુભાઈ પટેલ, રોટેરિયન કાનજીભાઇ પટેલ વગેરે અગ્રણીઓ અને લોકોએ સરદાર સાહેબની પ્રતિમાન ફુલહાર કર્યા હતાં.


(તસવીર / વિડિયો / હેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

સોલર ગ્લાસમાં વાગશે ભારતનો ડંકો

aapnugujarat

मौसम विभाग का अनुमान, सोमवार से मानसून गुजरात में देगा दस्तक

aapnugujarat

ખેડબ્રહ્મામાં આંગડિયા પેઢીના કર્મચારીની હત્યાથી સનસનાટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1