Aapnu Gujarat
ગુજરાત

છેલ્લા 24 કલાકમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં નોંધાયેલો વરસાદ..

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અને તેમાં પણ સૌથી વધુ 5 ઈંચથી વધારે વરસાદ નવસારીના જલાલપોરમાં નોંધાયો છે.

ત્યારબાદ નવસારીમાં 4 ઈંચ, વલસાડના વાપી, રાજકોટના લોધિકા, રાજકોટના ગોંડલ, ભાવનગર, ડાંગના વધઈ અને રાજકોટના કોટડાસાંગાણીમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આજથી 5 દિવસ માટે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે

રાજ્યના 9 તાલુકામાં સામાન્ય વરસાદ નોધાયો છે. આણંદના ખંભાત અને વલસાડના ઉમરગામમાં 23 મિમિ, ગીરસોમનાથના ઉનામાં 22 મિમિ, તાપીના વાલોદ અને ડાંગના આહવામાં 20 મિમિ, તાપીના દોલવણમાં 16 મિમિ, સુરતના મહુવામાં 14, સુરતના માંગરોળ અને નવસારીના ગણદેવીમાં 13 મિમિ, ભાવનગરના ઘોઘા અને નર્મદાના સાગબારામાં 12 મિમિ, અમરેલીના રાજુલામાં 11 મિમિ અને તાપીના સોનગઢમાં 10 મિમિ વરસાદ પડ્યો છે.

Related posts

विजय कैल्ला एक हजार समर्थको के साथ बीजेपी में शामिल

aapnugujarat

ભૂજમાં દેશી બંદૂક-કટ્ટા બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ

aapnugujarat

કમળ શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિનું પ્રતિક : પંડ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1