Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગરમાં કોરોનાનો કહેર

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સરકારના આદેશ મુજબ તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા જિલ્લામાં શ્રાવણ માસમાં યોજાતા મેળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં જગપ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં યોજાતો તરણેતરનો ભાતીગળ મેળો પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમજ વઢવાણ, ધાંગધ્રા, થાનગઢ, સુરેન્દ્રનગર વગેરે મેળાઓ યોજાશે નહીં, સુરેન્દ્રનગરમાં કોરોનાના કેસોનું મીટર ૬૬૩ ને પાર કરી ગયું છે તેમજ જિલ્લામાં ૩૦થી વધારે મૃત્યુ થયા છે તેમજ ૨૫૦ લોકો કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.
(અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

આજે ફરી સોમનાથ મહાદેવના શરણે રાહુલ ગાંધી

aapnugujarat

ખાંભાની નજીક સીમમાંથી સિંહબાળનો મૃતદેહ મળ્યો

aapnugujarat

પાલિતાણામાં કતલખાના તરત બંધ કરાવવા માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1