Aapnu Gujarat
Uncategorized

આજે ફરી સોમનાથ મહાદેવના શરણે રાહુલ ગાંધી

કોંગ્રેસને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત તો મળી પણ અધુરી. આ વખતે આશ્ચર્યજનક રીતે ભાજપના ગઢના કાંગરા ખેરવવામાં કોંગ્રેસને સફળતા મળી છે ત્યારે રાહુલ ગાંધીનું ટેમ્પલ પોલીટીક્સ કામ આવ્યું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ રાહુલને આ સફળતા મળી છે અને ગુજરાતને એક મજબૂત વિરોધ પક્ષ ત્યારે આજે રાહુલ ગાંધી ફરીથી સોમનાથ મંદિરે મહાદેવના દર્શને આવ્યાં હતાં.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

मोरबी से भाजपा उम्मीदवार ब्रिजेश मेरजा को मिली कामयाबी

editor

सुरेन्द्रनगर में तापमान ४३.५ डिग्री पहुंचा

aapnugujarat

મોરબીથી ૯૦ હજારની નકલી નોટો સાથે એક શખ્સ ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1