Aapnu Gujarat
ગુજરાત

બલોચપુર ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડનું ઓપનિંગ કરાયું

હિંમતનગર તાલુકાના બલોચપુર ગામમાં ધ સાબરકાંઠા ક્રિકેટ એસોસીએશન દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અનિરુદ્ધ સોરઠીયા દ્વારા રિબિન કાપી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત વિમલ ઉપાધ્યાય, સાવન દેસાઈ, હિરેન ગોર, જયંતિ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ધ સાબરકાંઠા ક્રિકેટ એસોસિયેશનમાં પાંચ વર્ષથી ૨૫ વર્ષના યુવાનો એકેડમીમાં લાભ લઇ શકશે. વધુમાં ધ સાબરકાંઠા ક્રિકેટ એસોસિયેશનના કોચ ગણપત પ્રજાપતિએ તથા આયોજક વિમલ દેસાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ઘુટણવડ ગામમાં ગોવાળિયા પર દીપડાએ કર્યો હુમલો : દીપડાનું મોત

editor

બીજા સોમવારે શિવ મંદિરમાં શ્રદ્ધાળુ ઉમટ્યા

aapnugujarat

શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસનાં મેગા ઓપરેશન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1