Aapnu Gujarat
Uncategorized

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં

કેન્દ્રિય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીએ સોમનાથ મહાદેવના દર્શન,જલાભિષેક, આરતી કરી સોમનાથ મહાદેવને શીશ નમાવી ધન્યતા અનુભવી. આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા કેન્દ્રિય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.

Related posts

સોમનાથ તીર્થધામ ખાતે તા.૦૭-૦૮-૨૦૧૭ શ્રાવણ સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણયોગ : ૨૬ વર્ષ બાદ રચાયો ખગોળીય ગ્રહણયોગ

aapnugujarat

महाराष्ट्र में भूकंप के झटके

editor

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાયાત્રાનું વેરાવળ તાલુકાનાં ગામોમાં પરિભ્રમણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1