Uncategorizedકેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં June 12, 2017March 13, 20210337 Share00 કેન્દ્રિય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીએ સોમનાથ મહાદેવના દર્શન,જલાભિષેક, આરતી કરી સોમનાથ મહાદેવને શીશ નમાવી ધન્યતા અનુભવી. આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા કેન્દ્રિય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.