Aapnu Gujarat
Uncategorized

ઉપલેટા નવા તાલુકા પંચાયતનું કરવામાં આવ્યુ લોકાર્પણ

ગુજરાત ભરમાં વિકાસના કામો અને પ્રજાની સુવિધા માટે સરકાર દ્વારા સતત નવા કામો કરવામાં આવી  રહ્યા છે જેને લઈને રાજકોટ જિલ્લાના ઉપલેટમાં નવા તાલુકા પંચાયત ભવન બનાવવામાં આવ્યું છે, 3 મહિના જેવા ટૂંકા સમયમાં બનેલ તાલુકા પંચાયત ભવનને રૂપિયાના ખર્ચે બનવવામાં આવેલ છે

અહીથી તાલુકાના જેટલા ગામો છે તમામને પ્રાથમિક સુવિધા આપવામાં આવશે આ ભવનનું લોકાર્પણ પોરબંદર સાંસદ રમેશ ધદૂક, રાજ્યના કેબિનેટ મિનિસ્ટર બ્રિજેશ મેરજા, ધારાસભ્ય જયેશ રાદડિયા સહિતના તમામ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા, 1 કરોડ 75 લાખના ખર્ચે બનેલ નવા ભવનમાં લોકોને વધુ સારી સુવિધા સભર કામગીરી થાય તેવા તમામ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવશે અહીં આવતા અરજદારોને તમામ જાતની સુવિધા મળે અને તેમના કામો સરળતાથી થાય તેવી કામગીરી થશે તેવું રાજ્યના કેબિનેટ મિનિસ્ટર બ્રિજેશ મેરજા એ કહ્યું હતું

Related posts

જેતપુરના પટેલનગરમાં ચોતરફ ગંદકીના થર

editor

ચુડા તાલુકાના કોરડા ખાતે પાઇપલાઇનના કામનું કરવામાં આવ્યુ ખાતમુહૂર્ત

editor

વેરાવળ નગરપાલિકા દ્વારા લોકાર્પણ કાર્યક્રમો પૂરજોશમાં શરૂ

editor

Leave a Comment

UA-96247877-1