Aapnu Gujarat
Uncategorized

પ્રદેશ ભાજપ મીડિયા વિભાગ દ્વારા મહેસાણા ખાતે જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો સાથે સંવાદ કાર્યક્રમ

મહેસાણા સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ ભાજપ મીડિયા વિભાગ દ્વારા જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો સાથેનો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.સૌપ્રથમ વખત પ્રદેશ ભાજપ મીડિયા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ જેમાં માર્ગદર્શન કે માહિતી આપવા માટે નહીં પરંતુ આવકાર્ય સૂચનો મીડિયાના મિત્રો પાસેથી સ્વીકારવા અને તેમના દ્વારા થતી કામગીરીને બિરદાવવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

જેને human touch નો નવતર પ્રયોગ તરીકે પણ કહી શકાય આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રવક્તા શ્રી હિતેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત તમામ પત્રકારોના સૂચનો સાંભળ્યા હતા અને વિચારોની આદાન પ્રદાન કરેલ આ સંવાદ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ મહામંત્રી ડોક્ટર જે એફ ચૌધરી ,ઉત્તર ઝોન મીડિયા કન્વીનર રેખાબેન ચૌધરી સહ કન્વીનર રાજુભાઈ ભટ્ટ લક્ષ્મણ સિંહ રાજપુત અને ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડિયાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.

Related posts

વલસાડ પોલીસે ૭ બોગસ તબીબ ઝડપી પાડ્યા

editor

મૂંછો રાખવા બાબતે કરકથલ ગામમાં દલિત ભાઈ – બહેન પર હુમલો

editor

Ideas on How To Choose A Research Paper Writing Service

aapnugujarat

Leave a Comment

UA-96247877-1