Aapnu Gujarat
National

કન્નડના સુપરસ્ટારનું હાર્ટ એટેકથી મોત

કન્નડના લોકપ્રિય સુપરસ્ટાર પુનીત રાજકુમારનું નિધન થયું છે.સવારે વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવતા બેંગલુરુની વિક્રમ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.હોસ્પિટલ લાવતા જ સ્થિતિ ગંભીર હોવાથી હોસ્પીટલમાં પુનીતનું નિધન થયું છે. પુનીતના ચાહકો માટે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ ઘાતક સમાચાર છે.હોસ્પિટલ અને પુનીત ના ઘર બહાર ચાહકોની ભીડ ઉમટતા પોલીસ ગોઠવવામાં આવી છે.સોશિયલ મીડિયામાં સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

Related posts

જ્ઞાનવાપીમાં સર્વે સામેની અરજી પર સુપ્રીમમાં સુનાવણી થશે

aapnugujarat

આસામ કોવિડ કેર સેન્ટરના ભાગ રૂપે 1500 કોચનો ઉપયોગ કરશે

editor

૨૮ દિવસ બાદ આર્યન પહોચ્યો મન્નત, ફેન્સની ઉમટી ભીડ

editor

Leave a Comment

UA-96247877-1