Aapnu Gujarat
રમતગમત

સીએસકેના બોલિંગ કોચ એલ બાલાજી પોઝીટીવ

IPL પર કોરોનાનો કહેર.કેકેઆર બાદ હવે સીએસકે માં કોરોના સંક્રમણ આવ્યું.ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ સામે તેની આગામી મેચ રમાવાની હતી. પણ ચેન્નાઈ ના બોલિંગ કોચ એલ બાલાજી કોરોના પોઝીટીવ આવ્યો છે.જેના કારણે સીએસકે ની આખી ટીમ કોરેન્ટાઈન કરવામાં આવી છે.તેમનું પ્રેક્ટીસ સેશન રદ કરવામાં આવ્યું છે.

Related posts

आईसीसी टेस्ट रैंकिंग : विराट टॉप पर बरकरार

aapnugujarat

मेरी कॉम ने प्रेजिडेंट कप में जड़ा गोल्डन पंच

aapnugujarat

પંતે કેયર ફ્રી અને કેયરલેસ વચ્ચેની લાઇન ક્રોસ કરી : ગવાસ્કર

editor

Leave a Comment

UA-96247877-1