Aapnu Gujarat

Tag : CHIRODA

Uncategorized

ચિરોડા ગામે લાખો રૂપિયાની લૂંટની ઘટનાને લૂંટારૂઓએ આપ્યો અંજામ

editor
અવારનવાર લૂંટની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.ત્યારે વધુ એક ઘટના બોટાદ ખાતે બનવા પામી છે.બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચીરોડા ગામે ઘરમાં ઘૂસેલા ત્રણ લોકોએ મકાન માલિક એવા રઘુભાઈ કરશનભાઈ કેવડીયાને તેના જ મકાનમાં બંધક બનાવી મારમારી લૂંટારૂઓએ લૂંટને અંજામ આપ્યો.ભોગ બનનાર રઘુભાઈએ જણાવ્યું કે ઘરમાં કપાસના વેચાણના અંદાજિત 11 લાખ......
UA-96247877-1