Aapnu Gujarat

Tag : બોટાદ

Uncategorized

બરવાળા નગરપાલિકા દ્વારા ૧૨ ઇસમોનાં ગેરકાયદેસર દબાણો દુર કરાયા

editor
બરવાળા નગરપાલિકાનાં ખોડીયાર મંદિર પાછળ ૧૨ ઇસમોના ગેરકાયદેસર બાંધકામો દુર કરવામાં આવ્યા.જેમાં સી.આર.પ્રજાપતિ(મામલતદાર-બરવાળા),પી.સી.રાઠોડ(ચીફ ઓફિસર-બરવાળા નગરપાલિકા), એન.જી.રબારી(પોલીસ સબ ઇન્સ્પેકટર-બરવાળા) સહીતનાં અધિકારીઓ,કર્મચારીઓ,પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દબાણો દુર કરવામાં આવ્યું હતું દબાણ દુર કરવામાં આવતા શહેરમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. દબાણ કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત......
UA-96247877-1