Aapnu Gujarat

Tag : દીવ

Uncategorized

દીવમાં જલારામ મંદિર ખાતે ૨૮ માં પાટોત્સવનું કરવામાં આવ્યુ આયોજન

editor
દીવ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ મંદિરે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું  આ વર્ષે કોરોના મહામારીને ધ્યાન રાખી ને સાદગી પૂર્વક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યુ. આ વર્ષે જલારામ મંદિર ને ૨૭ વર્ષ પૂર્ણ કરી ૨૮ મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી.પાટોત્સવ નિમિત્તે જલારામ મંદિર ખાતે ભજન કીર્તન તથા પ્રસાદનું......
UA-96247877-1