Aapnu Gujarat

Month : November 2023

ગુજરાત

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષા હવેથી પેપરલેશ થશે

aapnugujarat
ગુજરાતમાં ઘણા સમયથી પેપર ફુટવાની અનેક ઘટનાઓ બનતી હતી, ત્યારે ગુજરાત સરકારે પરીક્ષા પદ્ધતિ મજબૂત કરવા પ્રયાસ કર્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી પરીક્ષા સંપૂર્ણ પેપરલેસ રહેશે. ઉમેદવારોએ કોમ્પ્યુટર પર પરીક્ષા આપવાની રહેશે. જેના માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા......
ગુજરાત

રાજ્યમાં કમોસમી વરસાદ બાદ રોગચાળો વકર્યો

aapnugujarat
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. જેમાં વડોદરા, રાજકોટ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં પણ રોગચાળો વધ્યો છે. રાજકોટની સરકારી હોસ્પિટલની ઓપીડી બહાર શરુ કરાયેલી વધારાની કેસ બારીઓ પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.ફક્ત એક જ અઠવાડિયામાં વાયરલ ઈન્ફેક્શન અને ઝાડા-ઊલટીના કેસમાં ઉછાળો થયો છે. રાજકોટમાં કમોસમી વરસાદ બાદ......
રાષ્ટ્રીય

મણિપુરના ઉગ્રવાદી સંગઠને અંતે છોડ્યાં હથિયાર

aapnugujarat
મણિપુરના યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (યુએનએલએફ) એ નવી દિલ્હીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. શાંતિ મંત્રણા પર હસ્તાંક્ષર કરીને યુએનએલએફે હથિયાર હેઠા મૂક્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આ વાતનું એલાન કર્યું હતું. અમિત શાહે એક પોસ્ટમાં લખ્યું હતું કે, “એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પ્રાપ્ત થયું છે!! પૂર્વોત્તરમાં કાયમી......
રાષ્ટ્રીય

સરકારે ૭૦ લાખ મોબાઈલ નંબર બ્લોક કરી દીધા

aapnugujarat
દેશમાં ડિજિટલ અને ઓનલાઈન છેતરપિંડીના કેસ ઝડપથી વધી રહ્યા છે. દરરોજ સાયબર ગુનેગારો ફોન કોલ્સ અને મેસેજિંગ દ્વારા લોકોને છેતરવા માટે નવી રીતો અજમાવતા હોય છે. નાણાકીય સેવા સચિવ વિવેક જોશીએ મંગળવારે જણાવ્યું હતું કે, ડિજિટલ ફ્રોડને રોકવા માટે સરકારે શંકાસ્પદ વ્યવહારો સાથે સંકળાયેલા ૭૦ લાખ મોબાઈલ નંબરને સસ્પેન્ડ કર્યા......
ગુજરાત

મોઢેરાથી બહુચરાજી સુધીના નવા વોકવેની મોઢેશ્વરી મંદિર મોઢેરાથી શરૂઆત

aapnugujarat
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્રારા આજ રોજ મોઢેરાથી બહુચરાજી સુધીના ૧૫ કિલોમીટરનાં નવા માર્ગ પર પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો. યાત્રામાં રાજ્યના ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત સાથે અનેક મહાનુભાવો અને લોકો જોડાયા હતા. રૂટના  વિવિધ ગામોમાં કાર્યકરો દ્રારા સ્વાગત કરવામાં આવ્યું. સવિશેષ પોયડા ગામમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓએ સાફો અને ફુલહારથી......
મનોરંજન

મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષા સમીક્ષા કરી

aapnugujarat
સોશિયલ મીડિયા પર ધમકીભરી પોસ્ટ સામે આવ્યા બાદ મુંબઈ પોલીસે ફરી એકવાર અભિનેતા સલમાન ખાનની સુરક્ષાની સમીક્ષા કરી છે. મુંબઈ પોલીસ દ્વારા સલમાનને પહેલેથી જ વાય પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધમકીઓ બાદ તેને વાય પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. રવિવારે ફેસબુક પર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ......
રમતગમત

RAHUL DRAVID જ ટીમ ઈન્ડિયાના કોચ : T-20 વર્લ્ડ કપ સુધી ટીમ સાથે રહેશે

aapnugujarat
રાહુલ દ્રવિડ જ ટીમ ઈન્ડિયાના કોચ રહેશે. BCCIએ તેમનો કાર્યકાળ લંબાવ્યો છે. બોર્ડે બુધવારે 29 નવેમ્બરે આની જાહેરાત કરી છે. દ્રવિડનો બે વર્ષનો કાર્યકાળ વર્લ્ડ કપની ફાઈનલ સાથે પૂરો થયો. આ પછી બોર્ડ અને દ્રવિડ વચ્ચે ચર્ચા થઈ અને નિર્ણય લેવામાં આવ્યો કે દ્રવિડ ઓછામાં ઓછા T-20 વર્લ્ડ કપ સુધી......
રમતગમત

VIRAT KOHLI સાઉથ આફ્રિકાની ટૂર પર T20 અને વન-ડે નહીં રમે

aapnugujarat
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર વિરાટ કોહલી સાઉથ આફ્રિકા પ્રવાસ પર T20 અને વન-ડે સિરીઝમાં નહીં રમે. ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસની શરૂઆત 10 ડિસેમ્બરે ડરબનમાં T20 મેચથી થશે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ કોહલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસે રજા માગી છે. તે ટેસ્ટ મેચમાં રમશે તે નિશ્ચિત છે. કોહલીએ......
ગુજરાત

લંડન આઈ જેવું મોટું ચગડોળ અમદાવાદ રિવરફ્રંટ પર બનશે

aapnugujarat
સાબરમતી રિવરફ્રંટ બન્યા બાદ અમદાવાદીઓ અને બહારથી આવતાં લોકો માટે હરવાફરવાનું નવું સ્થળ ઊભું થયું છે. હવે પ્રવાસીઓને આકર્ષવા માટે સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા કેટલીક નવી યોજના તૈયાર કરવામાં આવી છે જેથી રિવરફ્રંટને એન્ટરટેઈનમેન્ટ હબ બનાવી શકાય. 45,600 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી જગ્યામાં પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. જેમાં......
શિક્ષણ

ઉચ્ચ અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા-US

aapnugujarat
ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશ જવાનો ક્રેઝ હંમેશાથી રહેલો છે. કેટલાક વિદ્યાર્થીઓ શાળાકીય અભ્યાસ પૂરો કરીને વિદેશ જતાં રહેતા હોય છે તો વળી કેટલાક ગ્રેજ્યુએશન કર્યા પછી માસ્ટર્સની ડિગ્રી લેવા વિદેશ જવાનું પસંદ કરે છે. છેલ્લા એક વર્ષમાં અભ્યાસ માટેના દેશોની પસંદગીનો ક્રમ બદલાયો છે. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તણાવગ્રસ્ત થયા......
UA-96247877-1