Aapnu Gujarat

Month : May 2022

મનોરંજન

ઈશા ગુપ્તા આશ્રમ-૩ માં બોલ્ડ બની

aapnugujarat
બોલિવુડ અભિનેત્રી ઈશા ગુપ્ત સ્ક્રીન પર આગ લગાવવા માટે જાણીતી છે. એકથી એક ચડિયાતા બોલ્ડ સીનથી અભિનેત્રી ઈશા ગુપ્તા હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહેતી હોય છે. ત્યારે ન માત્ર બોલ્ડ સીન પણ તેના કેરેક્ટર અને કહાની પણ ખુબ જ યુનિક રહે છે. ત્યારે બદનામ બાબાના દરબારમાં પણ હવે પોતાના હુશ્મનો જલવો......
રાષ્ટ્રીય

મોદી સરકારે ખેડૂતોને કૃષિના સુવર્ણ દોર તરફ લઈ જઈ રહી છે : NarendraSinh Tomar

aapnugujarat
આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા છેલ્લા આઠ વર્ષમાં કરેલા સર્વાંગી પ્રયાસોના પરિણામો સમાજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. મંત્રાલય દ્વારા પહેલા યોજનાઓ અને કાર્યક્રમોના રૂપમાં ઘણા નવીન પગલાં લેવામાં આવ્યા છે, જે ખેડૂતોની સ્થિતિ સુધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ખેડૂતોનું જીવનધોરણ સારું......
રાષ્ટ્રીય

મોદીના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર બની રહ્યું છે : AMIT SHAH

aapnugujarat
આઠ વર્ષ પછી યોજનાએ જે કલ્પના કરવામાં આવી હતી તેના કરતાં ઘણી વધુ સિદ્ધિ મેળવી છે. ૨૯ મે, ૨૦૨૨ના રોજ રૂ. ૧૬૭,૪૦૬.૫૮ કરોડની સંયુક્ત થાપણ બેલેન્સ સાથે અત્યાર સુધીમાં ૪૫.૪૭ કરોડ લાભાર્થીઓ બેંકમાં હતા. મોદી સરકારની યોજનાઓ અને નીતિઓના સ્કેલ અને ડિઝાઇનનો મુખ્ય ઉદ્દેશ્ય સૌથી ગરીબને ધ્યાનમાં રાખીને છે. ઉજ્જવલા,......
મનોરંજન

કોલકાતાની મોડલ સરસ્વતીએ આત્મહત્યા કરી

aapnugujarat
સરસ્વતીના માતાએ સૌપ્રથમ તેમના મૃતદેહને જાેયો અને તેને ફાંસીમાંથી નીચે લાવ્યો હતો. આ પછી તે સરસ્વતીને ઝ્રદ્ગસ્ઝ્ર હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા સરસ્વતી દાસનું મોત થઈ ગયું હતું. સરસ્વતી દાસ તેની નાની સાથે ઘરમાં સૂતી હતી, જ્યારે પરિવારના અન્ય સભ્યો બહાર ગયા હતા. સવારે ૨ વાગે......
ગુજરાત

ભરૂચના એક જ પરિવારના પાંચ સભ્યોના કરજણ નદીમાં ડૂબી જતા મોત

aapnugujarat
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામ ખાતે કુદરતી સૌંદર્ય નિહાળવા અને નદીમાં ન્હાવા માટે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના પ્રવાસીઓ આવે છે, ત્યારે ભરૂચ જિલ્લાના જાેલવા ગામના એક જ પરિવારના ૫ સભ્યો માંડણ ગામમાં ફરવા આવ્યા હતા. ગરમીથી રાહત મેળવવા તેઓ કરજણ નદીમાં ન્હાવા પડતાં પહેલા નાનો છોકરો પાણીમાં ડૂબવા લાગતા......
ગુજરાત

સુરતના પાંચ યુવકો સુંવાલી દરિયામાં નાહવા પડતા ડુબ્યા

aapnugujarat
ઈચ્છાપુર વિસ્તારમાં ક્રિષ્ના નગર સોસાયટીમાં રહેતા ૨૨ વર્ષીય સચીનકુમાર જાતવ દરિયામાં ડૂબી જતા ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ભટાર વિસ્તારના આઝાદ નગરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા સાગર પ્રકાશ ૨૩ વર્ષનો છે. તે ડૂબી જતા મોતને ભેટ્યો છે. તેમજ આઝાદ નગરમાં રહેતા અકબર યુસુફ શેખનો પણ આજે સવારે મૃતદેહ......
ગુજરાત

લુણાવાડમાં ટ્રક અને બાઈકના અકસ્માત : ૪ના મોત

aapnugujarat
મહિસાગરના લુણાવાડા પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે. જેમાં એક જ પરિવારના ચાર સભ્યો કાળનો કોળિયો બની ગયા હતા. જે બાદ સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો હતો અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પરંતુ સ્થાનિક પોલીસે મામલો શાંતિથી સંભાળ્યો હતો અને ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા......
રાષ્ટ્રીય

શરિયતમાં દખલ સહન નહીં કરીએ : મૌલાના મદની

aapnugujarat
દેવબંધમાં બીજા દિવસે પણ જમીયત ઉલમા-એ-હિન્દનું સંમેલન ભરાયું હતું. તે દરમિયાન જમીયત તરફથી ઘણા પ્રકારના પ્રસ્તાવો પર મોહર લગાવવામાં આવી, જેમાં જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરા શાહી ઇદગાહ જેવા મુદ્દાઓ પણ સામેલ છે. સંમેલનમાં બીજા દિવસે પણ જમીયતના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ જણાવ્યું હતું કે, દરેક ચીજ સમજૂતી હોઈ શકે છે,......
આંતરરાષ્ટ્રીય સમાચાર

યુક્રેનને હથિયાર આપવા પર પુતિનની જર્મની અને ફ્રાન્સને ચેતવણી

aapnugujarat
રશિયાએ ૨૪ ફેબ્રુઆરીએ યુક્રેનમાં સૈન્ય અભિયાન શરુ કર્યું હતું. પશ્ચિમી દેશોએ રશિયાના અધિકારીઓ અને સંસ્થાઓ પર અભૂતપૂર્વ પ્રતિબંધ લગાવતા યુક્રેનને રોકડ અને ઘણા હથિયારો સાથે સમર્થન કરીને રશિયાના સૈન્ય અભિયાનનો જવાબ આપ્યો છે. મોસ્કોએ સતત ચેતવણી આપી છે કે કીવને હથિયારો આપવા ફક્ત સંઘર્ષને વધારશે. ક્રેમલિને કીવ સાથે શાંતિ વાર્તા......
ગુજરાત

૨૦ જૂન સુધી ગુજરાતમાં ચોમાસાના આગમનની આગાહી

aapnugujarat
મોનસૂન દેશમાં પધાર્યા પહેલા કેરળના અલગ અલગ વિસ્તારોમાં જાેરદાર વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો, કેરળમાં આગામી થોડાક દિવસો સુધી હવામાન એવું જ રહેવાનું છે. કેરળમાં આગામી થોડાક દિવસો સુધી વરસાદ અને આંધી-તોફાનની ગતિવિધિઓ પણ જાેવા મળી શકે છે.દેશમાં ચોમાસાના આગમનની કાગડોળે રાહ જાેવાઇ રહી છે. ત્યારે આજે......
UA-96247877-1