Aapnu Gujarat

Month : May 2018

તાજા સમાચારરાષ્ટ્રીય

જોકીહાટ પેટાચૂંટણી : તેજસ્વીની ચમક સામે ફિક્કા પડ્યા નીતીશ કુમાર

aapnugujarat
બિહારના જોકીહાટ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં નીતિશ કુમાર માટે પોતાના સ્વમાનની લડાઈ હતી, પરંતુ પ્રતિષ્ઠાની આ જંગમાં રાજ્યની સૌથી મોટી પાર્ટી આરજેડી ના નેતા તેજસ્વી યાદવને મોટી જીત મળી છે. જોકીહાટમાં જીત જેડીયુ માટે મોટી સમસ્યા બની શકે છે. જોકીહાટ વિધાનસભા પેટાચૂંટણીમાં ૨૪ રાઉન્ડના અંતે આરજેડી ઉમેદવારા શહનવાઝ આલમે ૪૧ હજારથી......
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટ્રોલમાં ૭ અને ડિઝલમાં ૫ પૈસાનો ઘટાડો

aapnugujarat
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત બીજા દિવસે ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલમાં સાત પૈસા અને ડીઝલમાં પાંચ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બુધવારના દિવસે પેટ્રોલ અને ડીઝલમાં એક પૈસાનો ઘટાડો કરવામાં આવ્યા બાદ સરકારની મજાક દેશના ઘણા લોકોમાં ઉડી હતી તેની ચિંતા કર્યા વગર આજે પણ પેટ્રોલની કિંમતમાં પ્રતિલીટર......
તાજા સમાચારરાષ્ટ્રીય

બેંક કર્મીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળથી સેવા ઠપ

aapnugujarat
બેંક કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળના કારણે આજે પણ બેંકિંગ સેવા ઠપ રહી હતી. બે દિવસની હડતાળનો આજે છેલ્લો દિવસ હતો. યુનાઇટેડ ફોરમ ઓફ બેંકિંગ યુનિયનની અપીલ ઉપર ૧૦ લાખ બેંક કર્મચારીઓ ભારતીય બેંક સંઘના પગારમાં માત્ર બે ટકાના વધારાના લીધે પણ આ હડતાળ પાડવામાં આવી હતી. આવતીકાલે શુક્રવારથી બેંકિંગ સેવા સામાન્ય......
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૪૧૬ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો

aapnugujarat
શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૪૧૬ પોઇન્ટ સુધરીને ૩૫૩૨૨ની ઉંચી સપાટી પર બંધ રહ્યો હતો. સેંસેક્સે ફરી એકવાર ૩૫૦૦૦ની સપાટી કુદાવી લીધી હતી. આવી જ રીતે નિફ્ટી ૧૨૧ પોઇન્ટ ઉછળીીને ૧૦૭૩૬ની સપાટી પર રહ્યો હતો. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં ભારતે સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર તરીકેની છાપ......
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટાચૂંટણી : સમાજવાદી વિરાસતની જીત : અખિલેશ યાદવ

aapnugujarat
દેશભરની લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ બેઠકોની પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ સફળતા મળતા વિપક્ષમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ ઉપર આકરા પ્રહારોની શરૂઆત કરવામાં આવી હતી. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, એએપીના નેતા અરવિંદ કેજરીવાલ, આરજેડીના નેતા તેજસ્વી અને કોંગ્રેસના નેતાઓએ ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા અને કહ્યું......
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટાચૂંટણી : ભાજપને મોટો ફટકો પડ્યો, પરિણામ લાલબત્તી સમાન

aapnugujarat
દેશભરની લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાટીને મોટી પીછેહઠનો સામનો કરવો પડ્યો છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળની પેટાચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોને હારનો સામનો કરવો પડ્યો છે. આ ચૂંટણીમાં જીતથી ઉત્સાહિત વિપક્ષે પ્રહારો કરવાની......

અમદાવાદ શહેરનું ૬૧૭૯, ગ્રામ્યનું ૬૧.૧૪ ટકા રિઝલ્ટ

aapnugujarat
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર અને ગ્રામ્યની વાત કરવામાં આવે તો આ વખતે અમદાવાદ શહેરનું પરિણામ સામાન્ય પ્રવાહમાં ગ્રામ્ય કરતા વધારે રહ્યું છે. અમદાવાદ શહેરનું પરિણામ એકંદરે ૬૧.૭૯ ટકા રહ્યું છે જ્યારે અમદાવાદ ગ્રામ્યનું પરિણામ ૬૧.૧૪ ટકા નોંધાયું છે. ૫૦૫ કેન્દ્રો અને પેટાકેન્દ્રો......

અંગ્રેજી માધ્યમનું સૌથી વધુ ૭૭.૩૭ ટકા પરિણામ રહ્યું

aapnugujarat
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવામાં આવેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનુ પરિણામ આજે સવારે જાહેર કરવામાં આવ્યુ હતુ. પરિણામ આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું. ગુજરાતનુ પરિણામ ૫૫.૫૫ ટકા જાહેર કરવામાં આવ્યુ છે. આ વખતે પણ અંગ્રેજી માધ્યમનું પરિણામ ગુજરાતી માધ્યમ કરતા......
ગુજરાત

અમદાવાદમાં પારો ગગડ્યો હોવા છતાં પણ લોકો પરેશાન

aapnugujarat
રાજ્યભરમાં ગરમીના પ્રમાણમાં ઘટાડો થયો હોવા છતાં હજુ પણ ગરમીથી રાહત મળી રહી નથી. બીજી બાજુ ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગો અને ઉત્તરગુજરાતમાં પારો ૪૦થી ૪૩ ડિગ્રી વચ્ચે રહી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૧......
તાજા સમાચારશિક્ષણ

ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૫૫.૫૫ ટકા પરિણામ જાહેર

aapnugujarat
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવામાં આવેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ આજે સવારે ભારે ઉત્સુકતા વચ્ચે ૫૫.૫૫ ટકા જાહેર કરવામાં આવ્યુ હતુ. ૫૦૫ કેન્દ્રો અને પેટાકેન્દ્રો પરથી લેવામાં આવેલી પરીક્ષામાં ૪૬૭૧૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૨૫૫૪૧૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. કુલ મળીને પરિણામ......
UA-96247877-1