Aapnu Gujarat

Category : શિક્ષણ

શિક્ષણ

ભારતીય વિદ્યાર્થીઓને હાશકારોઃ ઓસ્ટ્રેલિયાની કડક ઈમિગ્રેશન નીતિ હાલમાં નહીં નડે

aapnugujarat
ઓસ્ટ્રેલિયામાં માઈગ્રન્ટ્સ પર અંકુશ મૂકવા માટે નવી પોલિસી ઘડવામાં આવી રહી છે, પરંતુ ભારતીય વિદ્યાર્થીઓએ તેની હાલમાં ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય સ્ટુડન્ટ્સ માટે જૂની વિઝા પોલિસીના લાભો હજુ પણ ચાલુ જ રહેશે. ઓસ્ટ્રેલિયા પોતાની માઈગ્રેશન નીતિમાં સુધારા કરવા જઈ રહ્યું છે જેમાં સ્ટુડન્ટે અંગ્રેજીની ટેસ્ટમાં વધુ સારા ગુણ મેળવવા......
શિક્ષણ

UK માટે ભારતીયોનો મોહભંગ

aapnugujarat
ભારત સહિત દુનિયાભરના વિદ્યાર્થીઓમાં ક્વોલિટી એજ્યુકેશન માટે યુકે એક પસંદગીનો દેશ છે. પરંતુ યુકેમાં શિક્ષણનું ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. યુકેએ માઈગ્રેશન પર અંકુશ મુકવા માટે તાજેતરમાં કેટલાક નિયમોમાં ફેરફાર મૂક્યા છે જેના કારણે ભારતીયોમાં યુકેનું આકર્ષણ ઘટી જાય તેવી શક્યતા છે. જે ભારતીયો વિદ્યાર્થીઓ યુકે જવાનું વિચારતા હતા તેઓ......
શિક્ષણ

ઉચ્ચ અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા-US

aapnugujarat
ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશ જવાનો ક્રેઝ હંમેશાથી રહેલો છે. કેટલાક વિદ્યાર્થીઓ શાળાકીય અભ્યાસ પૂરો કરીને વિદેશ જતાં રહેતા હોય છે તો વળી કેટલાક ગ્રેજ્યુએશન કર્યા પછી માસ્ટર્સની ડિગ્રી લેવા વિદેશ જવાનું પસંદ કરે છે. છેલ્લા એક વર્ષમાં અભ્યાસ માટેના દેશોની પસંદગીનો ક્રમ બદલાયો છે. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તણાવગ્રસ્ત થયા......
શિક્ષણ

કેનેડામાં હવે બોગસ સ્ટુડન્ટ્સને પકડી લેવાશે

aapnugujarat
ભારતથી વિદેશ ભણવા જતા સ્ટુડન્ટ્સમાં અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા સૌથી વધુ ફેવરિટ છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી કેનેડાના કારણે અમુક વિવાદ થયા છે. ભારતના સ્ટુડન્ટ્સ કેનેડા જવા માટે કંઈ પણ કરતા હોય છે જેના લીધે વિઝા ફ્રોડના કિસ્સા વધ્યા છે. કેનેડા આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યું છે અને ઈન્ટરનેશનલ......
શિક્ષણ

જેઈઈ એપેક્સ બોર્ડ જ જેઈઈ મેઈન્સ પરીક્ષાનું આયોજન કરશે

aapnugujarat
જેઈઈમેઈન્સ ૨૦૨૪ની પરીક્ષાનું શેડ્યુંલ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે શિક્ષણ મંત્રાલયે આઈઆટીએસ, એનઆઈટીએસઅને અન્ય કેન્દ્રિય તકનીકી સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (જેઈઈ) માટે જેઈઈએપેક્સ ના બોર્ડની રચના અને વહીવટી માળખાના પુનર્ગઠન માટેનો આદેશ પસાર કર્યો છે. આ આદેશ અનુસાર હવે માત્ર જેઈઈએપેક્સ બોર્ડ (જેએબી)જ જેઈઈમેઈન્સ પરીક્ષાનું......
શિક્ષણ

ફ્રાન્સ 30,000 ભારતીય સ્ટુડન્ટને આવકારવા તૈયાર

aapnugujarat
તાજેતરમાં ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ આવ્યો છે. આ સંબંધો સુધરે તે અગાઉ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે જેના કારણે હવે બધાનું ધ્યાન મિડલ ઈસ્ટ તરફ ગયું છે. ભારત અને કેનેડાનો મુદ્દો હાલમાં એક બાજુ રહી ગયો છે. આ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા સિવાયના દેશો તરફ નજર......
શિક્ષણ

કેનેડામાં કામ શોધવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે

aapnugujarat
કેનેડાને લઈને ભારતીય સ્ટુડન્ટ્‌સની ચિંતાઓ સતત વધતી જાય છે. એક તરફ ભારત અને કેનેડા વચ્ચે ડિપ્લોમેટિક તણાવ ચાલે છે, બીજી તરફ ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડામાં જોબની પણ અછત છે. તેના કારણે કેનેડામાં સેટલ થવાના ઈરાદાથી ત્યાંની કોલેજોમાં એડમિશન લેવું કે નહીં તે વિશે વિદ્યાર્થીઓમાં ગૂંચવણ છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ......
શિક્ષણ

કેનેડામાં ભણતા સવા લાખ ગુજરાતી વિદ્યાર્થીઓનો પરિવાર ચિંતામાં?

aapnugujarat
ભારતની રાજધાની દિલ્હીમાં યોજાયેલી જી૨૦ સમિટ બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં થોડી ખટાશ આવી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો જી૨૦માં એક મંચ પર એક સાથે હતા. જોકે, આ સમિટ બાદ અચાનક સંબંધો જાણે બદલાયેલા બદલાયેલાં લાગી રહ્યાં છે. ઉલ્લેખનીય છેકે, રાજદ્વારી......
શિક્ષણ

કેનેડા એક્સપ્રેસ એન્ટ્રી વિઝામાં કેટેગરી આધારિત સિલેક્શન કરશે

aapnugujarat
કેનેડા જઈને કામ કરવા માટે એક્સપ્રેસ એન્ટ્રી વિઝા એ સૌથી મજબૂત અને અસરકારક રસ્તો છે. કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી માટે સિલેક્શન પ્રોસેસમાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. કેનેડાએ જાહેરાત કરી છે કે તે પહેલી વખત કેટેગરી બેઝ્ડ એક્સપ્રેસ એન્ટ્રી માટે સિલેક્શન કરશે જેમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના અનુભવીઓને પ્રાથમિકતા અપાશે. અત્યારે ભારત......
શિક્ષણ

IELTSનો સ્કોર નબળો હોય તો ચિંતા ન કરો, હવે સિંગલ મોડ્યુલને રિટેક કરી શકાશે

aapnugujarat
હાયર એજ્યુકેશન માટે વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ અંગ્રેજીની ક્ષમતા પૂરવાર કરવા માટે IELTS આપતા હોય છે. જોકે, ઘણા સ્ટુડન્ટને IELTSમાં નબળો સ્કોર મળે છે જેના કારણે તેઓ નિરાશ થઈ જાય છે. પરંતુ હવે તેનો રસ્તો મળી ગયો છે. IELTSમાં ઓછો સ્કોર આવે તો તમે સિંગલ મોડ્યુલને રિટેક કરી શકશો. તેમાં......
UA-96247877-1