Aapnu Gujarat
ગુજરાત

વડાલી માર્કેટયાર્ડમાં ૮૧ લાખ કિલો કપાસની આવક

સાબરકાંઠાથી અમારા સંવાદદાતા દીગેશ કડિયા જણાવે છે કે, છ મહિનામાં જાહેર હરાજીમાં કપાસની મબલખ આવક થઇ છે. ખેડૂતોને પ્રતિ મણે રૂ ૧૦૮૦ થી ૧૩૫૦ સુધીના ભાવ મળ્યા છે.છ માસમાં સરકારની કેશલેસ પદ્ધતિથી ખેડૂતોને ચેક થી રકમ ચુકવવામાં આવી હતી.સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.કપાસની ખરીદી પૂર્ણતાના આરે છે.

Related posts

‘मैं तुझे देख लूंगा’ यह कहना धमकी नहीं : गुजरात हाई कोर्ट

aapnugujarat

ધૂળેટીનાં પર્વે પાણીનો બગાડ કરનાર સામે એએમસી લાલ આંખ કરશે

aapnugujarat

ડીસા ભાજપ યુવા મંત્રી વિરૂદ્ધ જાતીય સતામણીની ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1