Aapnu Gujarat
ગુજરાત

મહેસાણામા 38122 લોકોએ કોરોના વેકસીન લીધી

મહેસાણાથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે, કોરોનાથી બચવા માટે હવે લોકો કોરોના વેકસીન લેવા માટે જાગૃત થઈ સ્વયંભૂ રીતે આગળ આવી રહ્યા છે.સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અંતગર્ત મહેસાણા જિલ્લામાં 45 વર્ષથી 60 વર્ષ સુધીના સિનિયર સિટીઝન તથા વિવિધ બીમારી ધરાવતા લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.આમ સમગ્ર મહેસાણામાં 26853 કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ તથા 17319 લોકોએ બીજો ડોઝ લીધેલ છે.

Related posts

પંચમહાલ પોલીસે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

editor

અલ્પેશ ઠાકોરનો લલકાર, કોંગ્રેસે આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેને જવાબ આપવો છે

aapnugujarat

ઇવીએમ-વીવીપેટની સુરક્ષા માટે ત્રણ સ્તરીયની સલાતમી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1