Aapnu Gujarat
ગુજરાત

ટ્રક બંધ થતા હિંમતનગર-ઉદયપુર નેશનલ હાઇવે રોડ થયો બ્લોક

સાબરકાંઠાથી અમારા સંવાદદાતા દીગેશ કડિયા જણાવે છે કે, ગાંભોઈ નજીક રોડ વચોવચ ટ્રકનું એન્જીન લોક થતા હિંમતનગર-ઉદયપુર નેશનલ હાઇવે પર રોડ બ્લોક થઈ ગયો હતો.જેના કારણે ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.ટ્રાફિક ના કારણે લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.સ્થાનિક પોલીસ દ્વારા ટ્રક હટાવી ટ્રાફિક દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

Related posts

युवती की शादी के पहले प्रेमी की हत्या करके शव को पेड़ पर लटकाया  

aapnugujarat

ભાજપ રાજ્યમાં સૌથી વધુ સમય સુધી શાસન કરનારો પક્ષ બન્યો

aapnugujarat

નવસારી : ટ્રક-ટેમ્પોટ્રેક્સ વચ્ચે ટક્કર, ૭ લોકોનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1