Aapnu Gujarat
મનોરંજન

ન્યુયોર્કના પેનસ્ટેશન પર છવાઈ પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડાએ એક મહિના પહેલા 9 ફેબ્રુઆરીએ પોતાની પુસ્તક “અનિફિનિશ્ડ” લોન્ચ કરી હતી.  આ પુસ્તકમાં પ્રિયંકાએ તેના અંગત અને વ્યવસાયિક જીવન સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી છે.  પ્રિયંકાના પુસ્તક ‘ અનિફિનિશ્ડ ‘ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.મંગળવારે પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે.  આ ફોટામાં, તેમના પુસ્તક “અનિફિનિશ્ડ” નું કવર પોસ્ટર ન્યુ યોર્ક સિટીના 6 માળના બિલબોર્ડ પર દેખાઈ રહ્યું છે.  પ્રિયંકાએ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી.

  ફોટો શેર કરતા પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું હતું કે, ન્યુ યોર્ક સિટીના પેન સ્ટેશનની બહાર છ માળની એમેઝોન બુક્સ બિલબોર્ડ પર ” અનિફિનિશ્ડ”. હું મહિલાઓના અવાજને વધારવા માટે આ મહિલા હિસ્ટ્રી મહિનાની ઉજવણીમાં સામેલ થવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

Related posts

भोजपुरी अभिनेत्री अनुपमा पाठक ने मुंबई में खुदकुशी की

editor

પદ્માવતીને વહેલી મંજુરી અંગેની માંગણી સેન્સરબોર્ડે ફગાવાઈ

aapnugujarat

ऋतिक रोशन पर लगा धोखाधड़ी का आरोप, दर्ज हुआ मामला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1