Aapnu Gujarat
મનોરંજન

સેલિબ્રિટીએ વેક્સિનનો લીધો ફર્સ્ટ ડોઝ

દુનિયા છેલ્લાં એક વર્ષથી કોરોનાની મહામારી સામનો કરી રહી છે. હવે વિવિધ દેશોએ કોરોના સામેની વેક્સિન બનાવી લીધી છે અને પોતાની જનતા માટે વેક્સિનેશન તબક્કો શરૂ કરી દીધો છે. ત્યારે ભારતમાં પણ વેક્સિનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. આ પહેલાં હેલ્થ વર્કર્સ તથા કોરોના ફ્રન્ટ વૉરિયર્સને રસી આપવામાં આવી હતી. બીજા તબક્કામાં 60 વર્ષથી ઉપરના તથા 45 વર્ષથી ઉપર કોમૉબિર્ડ ધરાવતા લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. સામાન્ય જનતાની સાથે સાથે સેલિબ્રિટી પણ કોવિડ 19ની વેક્સિન લઈ રહ્યાં છે. હાલમાં જ અનપુમ ખેર તથા પરેશ રાવલ ,સૈફ અલી ખાન , રાકેશ રોશન, હેમા માલિની, કમળ હસન, સતીશ શાહ, જોહની લીવર સહિત ની સેલિબ્રિટીએ વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લીધો હતો

Related posts

વર્ષની ટોપ ટેન ફિલ્મમાં ‘રાજી’નો સમાવેશ

aapnugujarat

I wants to play Super Woman in ‘Krrish 4’: Taapsee

aapnugujarat

રણવીરસિંહ ઝોયા અખ્તરની નવી ફિલ્મમાં રહેશે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1