Aapnu Gujarat
ગુજરાત

શહેરને મળ્યા નવા મેયર કિરીટભાઈ પરમાર

અમદાવાદ શહેરમાં આજે નવા મેયર અને ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી કરવામાં આવી. પાલડીમાં આવેલા ટાગોર હોલમાં મહાનગરપાલિકાની બોર્ડની આજે બેઠક આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ મહાનગર પાલિકાને નવા મેયર મળ્યાં છે. અમદાવાદના નવા મેયર તરીકે કિરિટ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પરમારની નિયુક્તિ કરવામાં આવી છે. છ મનપા હસ્તગત કરી ભવ્ય વિજય બાદ તમામ મહાનગરપાલિકા માટે મેયર અને ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ની વરણી કરવામાં આવી છે

Related posts

પહેલા ચરણમાં પાર્ટીને ૬૦થી વધુ સીટ મળી શકે છે : ભાજપ

aapnugujarat

“ગ્લોબલ હેન્ડવોશિંગ ડે – 2021” અંતર્ગત શહેરા સ્કૂલોમાં અનોખી ઉજવણી

editor

ઈડરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિને મશાલ રેલી યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1