Aapnu Gujarat
મનોરંજન

કોપના રોલ માં જોવા મળશે સોનાક્ષી સિંહા

લાંબા સમયથી સોનાક્ષીના ચાહકો તેની ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. ત્યારે સોનાક્ષી સિંહા ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરી રહી છે.આ ફિલ્મમાં તે કોપની ભૂમિકા માં જોવા મળી રહી છે.અભિનેત્રીએ આ વાત સોશિયલ મીડિયા પર એક તસ્વીરથી શેર કરી હતી. તેણે સાથે કેપ્શન લખ્યું છે કે, ઔરત શું મેળવી શકે છે તેની કોઇ સીમા નથી.અને મહિલાઓની આ વાત પર આપણો વિશ્વાસ હંમેશા મજબૂત થયો છે.હજુ સુધી આ ફિલ્મ ને કોઈ નામ આપવમાં આવ્યું નથી. આ ફિલ્મના પ્રોડ્યુસર ફરહાન અખ્તર, ઝોયા ,રિતેશ સિધવાની અને રીમા કાગતી છે

Related posts

અજય સાથે લગ્ન કરવાનો નિર્ણય કપરો હતો : કાજોલ

aapnugujarat

કરણ જોહરની નવી ફિલ્મમાં કાર્તિક તેમજ જાન્હવી ચમકશે

aapnugujarat

ઐશ્વર્યા રાય ‘પોન્નિની સેલ્વમ’માં કટપ્પા સાથે ઈશ્ક ફરમાવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1