Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમાં પેટ્રોલના ભાવ અધધ…

સમગ્ર ગુજરાતમાં ભાવનગરમાં સૌથી વધુ પેટ્રોલ અને ડીઝલના ભાવ છે. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૮૮.૪૫ તેમજ ડીઝલનો ભાવ પ્રતિલીટર ૮૭.૮૭ છે એટલે કે સદી ફટકારવામાં હવે થોડું દૂર રહ્યું છે. ત્યારે ભાવનગરની જનતા એ બળાપો કાઢતા કહ્યું હતું કે સરકાર દ્વારા ક્રૂડ ઓઇલના ભાવો ઘટવા છતાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો કરવામાં આવતો નથી અને આડકતરી રીતે પ્રજા પર ટેક્સ વધારો નાખવામાં આવે છે

Related posts

વિરમગામ શહેરમાં રામમહેલ મંદિરથી ભગવાન જગન્નાથની ૩૫મી રથયાત્રાની તડામાર તૈયારી

aapnugujarat

સુંધા માતાના પગપાળા યાત્રા સંઘનું ભવ્યરીતે પ્રસ્થાન થયું

aapnugujarat

અમદાવાદની ઠક્કરબાપા નગરના ભાજપના ઉમેદવાર કંચન રાદડીયાની જીત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1