Aapnu Gujarat
Uncategorized

ધોરાજી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી

ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેર ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ટેકાના ભાવે તુવેર વેચવામાં ખેડૂતોમાં નીરસતા જોવા મળી રહી છે. ધોરાજી ખાતે ટેકાના ભાવે તુવેર વેચવા કુલ એક હજાર ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ દ્વારા ૭૦૦ જેટલા ખેડૂતોને તુવેર વેચવા માટે આવવાનો મેસેજ કરી દેવામાં આવ્યો છે. ખરીદ કેન્દ્ર પર આરોગ્ય વિભાગ સ્ટાફની ટીમ હાજર રહે છે અને સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબની દરેક તકેદારી રાખવામાં આવી રહી છે.
કેટલાંક ખેડૂતોનું કહેવું છે કે, હજુ સુધી તુવેરનો પાક તૈયાર થયો ન હોવાથી વેચવા આવી શકાય એમ નથી. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોની એવી માંગ છે કે, તુવેર ખરીદીની તારીખ વધારવામાં આવે.

(તસવીર – અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

સોમનાથ ખાતે રન ફોર યુનિટીને લીલીઝંડી આપી

aapnugujarat

મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું કરવામાં આવ્યુ ખાતમુહૂર્ત

editor

રાજકોટની મહાત્મા ગાંધી સ્કૂલ બંધ કરવાના નિર્ણય સામે પીઆઈએલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1