Aapnu Gujarat
ગુજરાત

ડભોઈ કોંગ્રેસે નગરપાલિકા ચૂંટણીને લઈ બેઠક યોજી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલેકે ડભોઈ નગરપાલિકાની ચૂંટણીના ભણકારા વાગતા હોય જેની પૂર્વ તૈયારીરૂપે પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર પ્રદેશ પંચના પ્રભારી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ડભોઈ કોંગ્રેસ પક્ષના કાર્યકરો જે આગામી ચૂંટણીમાં ઉભા રહેવા રસ ધરાવતા આગેવાનોના મંતવ્ય સાંભળવા અને પોતાના વિચાર રજૂ કરવા મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં આવનારી ચૂંટણીમાં આયોજનરૂપે કયા પગલાં લેવા ચૂંટણીની રણનીતિ રચવા તથા અમુક મુદ્દાઓને લઈ નગરજનો નગરપાલિકાથી અસંતુષ્ટ હોઈ આગળ કયા પ્રોગ્રામ કરવા અને પ્રચાર ચર્ચા વિમર્શ કરવા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રણનીતિ ઘડવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ – સાગર કાકા, કોંગ્રેસ પ્રદેશ પ્રભારી -નવીન મામા, ભુપેન્દ્ર પટેલ, ડો.જીમિત ઠાકર, કાંતિભાઈ મેહતા તેમજ કોંગ્રેસના કાર્યકરો તથા આગેવાનો હાજર રહ્યાં હતાં.


વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

સુરેન્દ્રનગરમાં માતાએ ૯ માસની પુત્રીની હત્યા કરી આપઘાત કર્યો

aapnugujarat

સંખેડાની ઓરસંગ નદીની પુલ નજીક ગાબડુ પડતા સ્થાનિકોને હાલાકી

aapnugujarat

ઘુમા ગામમાં પરિણિતાએ આપઘાત કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1