Aapnu Gujarat
ગુજરાત

નવકાર હોસ્પિટલને વડાલી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંતર્ગત પુરસ્કાર અપાયો

ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ અભિયાન અંતર્ગત પાલિકા તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં સ્વચ્છ રેન્કિંગ સ્પર્ધા ચાલી રહી હતી ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવેલ નવકાર હોસ્પિટલ ડો. નિકુંજ વોરાને વડાલી નગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છ રેન્કિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મળેલ છે ત્યારે વડાલી નગરપાલિકા નવકાર હોસ્પિટલને સ્વચ્છ રેન્કિંગ પ્રથમ પુરસ્કાર રૂપે સન્માનપત્ર આપવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

કૃષ્ણનગરી દ્વારકામાં ૩૦ એપ્રિલ સુધી બજારો બંધ

editor

વઢવાણમા મધ્‍યાહન ભોજન યોજનાના કેન્‍દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂંક કરાશે

editor

પાનીહાટી ચિડા-દહીં મહોત્સવની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1