Aapnu Gujarat
ગુજરાત

કરજણ ખાતે પ્રજ્ઞાચક્ષુઓને કીટનું વિતરણ કરાયું

બી આર સી ભવન કરજણ ખાતે ૩ ડિસેમ્બરે અંધ જન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રભાત અંધજન જન સેવા મંડળ દ્વારા અંધ બાળકોને ઘર વપરાશની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે કોરોનાની મહામારી ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સથી કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. માસ્ક અને સેનેટાઇઝરનું પણ વિતરણ કરાયું હતું જેમાં ૧૦૧ કીટ વહેંચવામાં આવી હતી. પ્રભાત અંધજન મંડળ દ્વારા અંધજનો સાથે ક્ષણિક સમય વિતાવી તેમનો ગમ ભુલાવી તેમને ખુશી આપવાનું અને તેમની ખુશીઓમાં સહભાગી બની એક અદભુત કાર્ય કરી પ્રભુએ જેઓને દૃષ્ટિ અર્પી છે તેવા લોકો પણ આવા અંધજનો અને વિકલાંગોને મદદરૂપ થઈ તેમના અંધકારમય જીવનમાં એક રીતથી રોશની ફેલાવી તેઓનું જીવન આનંદથી પ્રફુલિત કરે.
(અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

અમદાવાદ મેટ્રોનું મોદીના હસ્તે ઉદ્‌ઘાટન કરાયું

aapnugujarat

હાફુસ-કેસર કેરીના ભાવ ઉંચા રહેવાના સંકેત

aapnugujarat

રાણીપમાં પત્ની ઉપર એસિડ ફેંકનાર ફરાર પતિ ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1