Aapnu Gujarat
Uncategorized

જામનગરમાં ૭૨માં એનસીસી સ્થાપના દિનની ઉજવણી

જામનગરમાં ૮ ગુજરાત એનસીસી નેવલ યુનિટ દ્વારા સેન્ટ ફ્રાન્સીસ શાળામાં ૭૨માં એનસીસી સ્થાપના દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કમાન્ડિંગ ઑફિસર લેફટન્ટ કમાન્ડર કે.એસ.પોલવાલે એનસીસી કેડેટસની ગાર્ડ ડ્રીલનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે એનસીસી ધ્વજારોહણ, ગાન તથા શપથ સહિતના કાર્યક્રમોમાં કેડેટસ અને અન્ય અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતાં.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૮૪ કિ.રૂ.૩૧,૫૦૦/-નાં મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર✳

editor

પાકિસ્તાનથી છૂટેલા ૧૦૦ માછીમાર વતન પહોંચ્યા

aapnugujarat

દિયોદર DYSP તેમજ PSI નું કરવામાં આવ્યું સન્માન

editor

Leave a Comment

UA-96247877-1