Aapnu Gujarat
રાષ્ટ્રીય

આસામમાં પૂરના કારણે આઠ જિલ્લા જલમગ્ન

આસામમાં બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓના ઉદ્ગમ સ્થળ પર આવેલા પૂર ની સ્થિતિમાં હજુ સુધી કોઈ સુધારો જોવા મળ્યો નથી. વળી પૂરથી પ્રભાવિત આઠ જિલ્લાના લાખો લોકો રાહત સામગ્રી મળી નથી. બ્રહ્મપુત્રા ની આ પાંચ સહાયક નદીઓ સતત ખતરાના નિશાનથી ઉપર વહી રહીં છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અથોરિટીના લખીમપૂર, જોરહાટસ, કરીમગંજ, કાર્બી-આંગ્લાંગ, શિવસાગર, શોણિતપૂર, હોજાઈ અને ગોલાઘાટ જિલ્લાના લગભગગ દોઢ સૌ થી વધારે ગામડા પૂરની ચપેટમાં આવી ગયા છે. લખીમપૂર જિલ્લામાં પૂરની સૌથી વધારે અસર છે. પૂરના કારણે લગભગ ૨૦૦ હેક્ટર જમીનમાં ઉભો પાક બરબાદ થઈ ગયો છે.

Related posts

‘અગ્નિપથ સ્કીમ મનમાની નથી : SC

aapnugujarat

ભારતના ચંદ્રયાન-૨ને ઓસ્ટ્રેલિયામાં લોકો એલિયન સમજી ડરી ઊઠ્યા..!!

aapnugujarat

એલપીજી બુકિંગના નિયમોમાં થશે ફેરફાર

editor

Leave a Comment

UA-96247877-1