Aapnu Gujarat
ગુજરાત

કોટડી ખાતે ફી મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિન નિમિત્તે સેવા સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં જાયન્ટ્‌સ વિજાપુર અને રૂચિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ માણસા દ્વારા વિજાપુરના કોટડી ગામમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલ ચેકઅપ કેમ્પમાં તમામ સુવિધા સાથે મેડીસીન પણ ફ્રી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગોવિંદપુરા જૂથ પંચાયતના સરપંચ માધુભાઈ પટેલ, ખણુંસા ગામના સરપંચ એ.પી.પટેલ, કોટડી ગામના સરપંચ નાગજીભાઈ હાજર રહ્યા હતા. જાયન્ટ્‌સ વિજાપુરના પ્રમુખ કૌશિક પટેલ દ્વારા આ તકે રૂચિ મલ્ટીસ્પેયાલિટી હોસ્પિટલનો ખૂબખૂબ આભાર માનવામાં આવ્યો હતો.


(તસવીર / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

पूर्वजोन में पीकनिक हाउस उद्‌घाटन से अब भी वंचित

aapnugujarat

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કેન્દ્રીય કમિટિમાં નિમણૂક

editor

साबरमती में गणेश विसर्जन नहीं करने देने प्रशासन तैयार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1