Aapnu Gujarat
ગુજરાત

પે ટીમનું કેવાયસી કરવાના નામે ઠગનાર ટોળકીને સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પે ટીએમના કેવાયસી કરવાના નામે થયેલ કૌભાંડ માં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.સાયબર ક્રાઈમ બ્રાન્ચે દેશ ના તમામ રાજ્યો માં પોલીસ ને પત્ર લખી માહિતી આપી છે.તપાસ માં અન્ય ખુલાસાઓ પણ સામે આવ્યું હોવાનું સામે આવ્યું છે.અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે સોહિલ પઠાણ અને મોહસીન ખાન નામ ના ૨ લોકો ની ધરપકડ કરી હતી. સોહિલ પઠાણ માસ્ટર માઈન્ડ હતો અને જેની તપાસ માં સામે આવ્યું છે કે ગુજરાત માં કુલ ૨૫૬ લોકો સાથે છેતરપિંડી કરી છે અને દેશ માં આશરે ૧૫૦૦ થી લોકો ભોગ બન્યા હોવાનું સામે આવી રહયુ છે.તપાસ માટે સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દેશ ની તમામ રાજ્યો ના પોલીસ ને પત્ર પણ લખવા માં આવ્યું છે.
તપાસ માં સામે આવ્યું છે કે આરોપીઓ બંગાળ ના કેટલાક આરોપીઓ સાથે મળી આ ગુનાઓ કરી રહ્યાં હતાં. તપાસ માટે સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દેશ ની તમામ રાજ્યો ના પોલીસ ને પત્ર પણ લખવા માં આવ્યું છે..તપાસ માં સામે આવ્યું છે કે આરોપીઓ બંગાળ ના કેટલાક આરોપીઓ સાથે મળી આ ગુનાઓ કરી રહ્યાં હતાં..પોલીસ નું કેહવું છે કે આરોપી સામે હરિયાણા ના ડીએલએફ પોલીસ સ્ટેશન,ઝારખંડ અને બેંગલોર માં પણ ફરિયાદ દાખલ કરવા માં આવી છે અને જેમાં આરોપીઓ હાલ વોન્ટેડ છે.અને ત્યાં ની પોલીસ પણ આરોપી ની ધરપકડ કરવા આવશે. પોલીસનું કેહવું છે કે આરોપી સામે હરિયાણાના ડીએલએફ પોલીસ સ્ટેશન,ઝારખંડ અને બેંગલોર માં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને
જેમાં આરોપીઓ હાલ વોન્ટેડ છે.અને ત્યાંની પોલીસ પણ આરોપીની ધરપકડ કરવા આવશે. પોલીસે આરોપીઓના તમામ બેન્કો ને પણ પત્ર લખી દીધું છે અને આ લોકોના છેલ્લા કેટલાક વર્ષોના માહિતી મંગાવી છે અને કઈ રીતે ખાતું ખોલાવ્યું છે તેની માહિતી મેળવી રહ્યાં છે.પોલીસ નું કેહવું છે કે ત્યાર બાદ ૈં સહિત અન્ય સેન્ટ્રલ એજેનસી ને પણ જાણ કરવામાં આવશે..સાયબર ક્રાઈમ બ્રાન્ચે જેતે સમય આરોપીઓ પાસે થી ૫૮ લાખ કેસ,મિલકત ના દસ્તાવેજો અને એક કાર કબ્જે કરેલ હોવી તે લોકો ના એકાઉન્ટમાં કેટલા રૂપિયા ની લેવડ દેવડ થઈ છે તેની માહિતી મેળવવા ની કામગીરી ચાલી રહી છે.

Related posts

ગુમાનપુરા ગામના મંદિર માટે રેતી લેવા ગયેલા ગ્રામજનો સાથે ચાંદોદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું ખરાબ વર્તન

editor

શંકરસિંહ હવે ચૂંટણી જીતી તથા જીતાડી શકે તેમ નથી : કોંગ્રેસ આગેવાન

aapnugujarat

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કેન્દ્રીય કમિટિમાં નિમણૂક

editor

Leave a Comment

UA-96247877-1